પેરેન્ટ્સ ની માટે બાળકોની એકાગ્રતા વધારવા દસ સરળ ઉપાયો

Ten easy steps to enhance the concentration of preschoolers (Gujarati )( પેરેન્ટ્સ એન્ડ પ્રિસ્કૂલ ટીચર્સ' ની માટે)

પેરેન્ટ્સ ની માટે બાળકોની એકાગ્રતા વધારવા દસ સરળ ઉપાયો
પેરેન્ટ્સ ની માટે બાળકોની એકાગ્રતા વધારવા દસ સરળ ઉપાયો

પેરેન્ટ્સ ની માટે બાળકોની એકાગ્રતા વધારવા દસ સરળ ઉપાયો free download

Ten easy steps to enhance the concentration of preschoolers (Gujarati )( પેરેન્ટ્સ એન્ડ પ્રિસ્કૂલ ટીચર્સ' ની માટે)

વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે ધ્યાન કેન્દ્રિત રહેવાની (concentration skills) ની ક્ષમતા વ્યક્તિની ભાવિ સફળતાનું મહત્વનું પરિબળ છે

સ્ટીવ જોબ્સ અને  બિલ ગેટ્સ જેવા ઘણા પ્રભાવશાળી અને ભારે સફળ લોકોએ concentration skills વધારવાની શક્તિ પર ભાર મૂક્યો છે.

આપણે જાણીએ છીએ કે concentration  આપણા બધા માટે અનિવાર્ય skills છે અને concentration skills ની 4 થી 8 વર્ષની ઉંમર  બાળકો માટે વધારે જરૂરી છે કારણ કે મોટાભાગની આદતો આ ઉંમરે મળે છે.

આ કોર્સ (course) મુખ્યત્વે એવા માતા -પિતા માટે છે કે જેમના 4 થી 8 ના બાળકો છે અને જેઓ તેમના બાળકની concentration skills વધારવા આતુર છે.

આપણે ઘણીવાર આપણી સમસ્યાઓના ખૂબ જ જટિલ ઉપાયો શોધવાનો પ્રયાસ કરીએ છીએ અને અમલમાં સરળ લાગતા ઉપાયો ને અવગણીએ છીએ.

આ કોર્સ દ્વારા, હું 4 થી 8 વર્ષની ઉંમર ના બાળકની concentration skills  ને વધારવા માટે અને અમલ કરવા માટે સરળ  ઉપાયો આપવા માંગુ છું. મેં એવી ટીપ્સ કાળજીપૂર્વક પસંદ કરી છે જે અમલમાં મૂકવા માટે સરળ છે અને તેને મુખ્યત્વે માતા પિતા દ્વારા અમલમાં લાવવાની જરૂર છે.

આ કોર્સ કદાચ તમારા બાળકની કાર્યક્ષમતાને સમજવા અને વધારવા માટે, વધુ સમય અને પ્રયત્નો કરવા માટે, તેમજ તમને પ્રેરણા આપવા એક પગથિયા તરીકે કામ કરશે.

ચાલો concentration skills વિશે વધુ જાણવા માટે કોર્સ શરૂ કરીએ. હું તમને કોર્સમાંથી મળેલ શિક્ષણને અમલમાં મૂકવા વિનંતી કરીશ અને તમારો અભિપ્રાય  અમારી સાથે share કરજો.

મારી તમને શુભેચ્છાઓ. ચાલો તમારા બાળક ની કાર્યક્ષમતા વધારવા માટે course ની શરૂઆત કરીએ.